About Institute
હું કીર્તિ ભાઈ પટેલ ઈ.સ ૧૯૯૬ થી આ સંસ્થા ચલાવી રહ્યો છુ. આ વર્ષો દરમ્યાન ૧૨ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૧ થી ૧૦ માં સ્થાન મેળવેલ છે. આ સંસ્થામાં અનુભવી અને નિષ્ણાંથ શિક્ષણગણ વર્ષોથી શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યો છે. સંસ્થાના કેટલાક વિદ્યર્થિઓ તો ઉચ્ચ અધિકારીઓ,Doctor ,Engineer , અને NRI બની ચુક્યા છે. સંસ્થાનું અગત્યનું પાસુ શિસ્ત તેમજ દરેક વિદ્યાર્થી પર અંગત ધ્યાન રાખવામાં આવે છે. વર્ષ દરમ્યાન સમાંતરે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે.તેથી વિદ્યાર્થીઓમાં કાયા વિષયમાં નબળા છે તેનું ધ્યાન રાખી તે વિષય પર વધુ પુનરાવર્તન કરાવવામાં આવે છે.ક્લાસના વર્ગો સ્વરછ અને મોકળાશ બારી જગ્યામાં ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ને બોર્ડ તેમજ સ્કૂલની પરીક્ષા સુધી ફરજિયાત વર્ગોમાં હાજરી રહે તેવું વાતાવરણ ઉભું કરી પુનરાવર્તન છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે.સતત ૧૫ થી ૨૦ વર્ષ સુધી સંસ્થામાં શૈક્ષણિક કાર્ય કરાવતો શિક્ષણગણ અમારી સંસ્થામાં કાર્યરત છે.