નમસ્કાર વિદ્યાર્થી મિત્રો / વાલી ગણ
હું વિનોદ સર, શ્રી એકેડેમી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી સંસ્થા નો મુખ્ય હેતુ વિદ્યાર્થી નો સર્વાંગી વિકાસ કરવાનો હોઈ, અમે શૈક્ષણિક તેમજ શિસ્તના પાયાના ગુણોથી પણ શિક્ષિત કરીએ છીએ. "પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી " આથી અમારી સંસ્થાના દરેક શિક્ષક, વિદ્યાર્થી પાસે યથાયોગ્ય, પરીક્ષાલક્ષી મહેનત કરાવી ઉચ્ચ પરિણામ લાવે છે. દરેક વિદ્યાર્થીને આવનાર શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ....