અત્યારના શિક્ષણ યુગમાં ગાન બધા શિક્ષકોએ પોતાના આગવા જ્ઞાન અને કાર્યશૈલીથી ઘણું નામ કમાયા છે. એમના એક આવા અનોખા શિક્ષક જાદુગર શિક્ષક " અલ્ટીમાં એજ્યુકેશન એકેડેમીના સંચાલકશ્રી "Samir Kanubhai Gajjar " ભણાવે છે. તેઓની સંસ્થા "અલ્ટીમાં એજ્યુકેશન એકેડેમી" રાણીપ, અમદાવાદમાં કાર્યરત છે.